Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકે રાજ્યના લોકોને ઈદ -ઉલ -અજહાની શુભેચ્છાઓ પાઠવી

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યના લોકોને વિકાસની પ્રક્રિયામાં સહભાગી થવા કરી અપીલ.ડીડી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે રાજ્યમાં સામાન્ય સ્થિતિ થઈ રહી છે પુનઃસ્થાપિત. જમ્મુ-કશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકે રાજ્યના લોકોને ઈદ -ઉલ -અજહાની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ધીરે ધીરે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ રહી છે. આ સાથે તેમણે જમ્મુ-કશ્મીરના નાગરિકોને રાજ્યના વિકાસની પ્રક્રિયામાં જોડાઈને સહભાગી બનવા માટે અપીલ પણ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply