જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં જૈશએ મોહંમદના 4 આંતકવાદીઓની ધરપકડ
Live TV
-
પોલીસે ઘાતકી હથિયારો સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળે કારમાં જઈ રહેલા જૈશએ મોહંમદના 4 આતંકવાદીની હથિયારો સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.. જેમાં આતંકવાદીઓ દ્વારા રચવામાં આવેલા મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. તેમજ પકડાયેલા આતંકવાદીઓ પાસેથી પિસ્તોલ, અને કારતૂસ સહિતના અન્ય ઘાતકી હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. તેમજ ઝડપાયેલા 4 આંતકીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
