Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરની હિંસા બાદ ગુજરાતમાં આઈબીએ મોટા હુમલાની દહેશત

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરની હિંસા બાદ ગુજરાતમાં આઈબીએ મોટા હુમલાની દહેશત વ્યક્ત કરી છે. જેના પગલે ઓખાના દરિયામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાય છે. ઓખાથી પાકિસ્તાન 85 નોટિકલ માઇલ દૂર છે. માછીમારના સ્વાંગમાં મરીન પોલીસ સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરે છે. તેમજ બોટનું અને માછીમારોનું ચેકિંગ કરે છે.  

    પુલવામામાં જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે. જેના ભાગરૂપે અમદાવાદથી પાકિસ્તાન મોકલવામાં આવતા શાકભાજીને અટકાવવામાં આવી છે. એપીએમસી દ્વારા પાકિસ્તાનમાં શાકભાજી લઈ જતી 150 જેટલી ટ્રકોને અટકાવવામાં અટકાવામાં આવી છે. ટામેટા અને મરચા લઈને જતી ટ્રકને અટકાવી એપીએમસીએ પાકિસ્તાન સાથે થતાં વેપારને બંધ કરી દીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply