Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં રોકાણને પ્રોત્સાહન આપવાની તૈયારી

Live TV

X
  • પ્રથમવાર ઈન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે

    જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ હવે ત્યાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓને અમલમાં મૂકવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.જમ્મુ-કાશ્મીરમાં પ્રથમવાર ઈન્વેસ્ટર સમીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં આ પ્રથમવાર થશે જ્યારે આટલા મોટા પાયે ઈન્વેસ્ટર સમીટનું આયોજન કરવામાં આવી રહ્યું હોય.જમ્મૂકાશ્મીરના મુખ્ય સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઈન્વેસ્ટર સમીટનુ આયોજન 12 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply