Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીએ થયેલી અથડામણમાં સેનાએ 36 કલાકમાં 8 આતંકી ઠાર

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. સેના અને આતંકી વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ 36 કલાકમાં 8 આતંકીને ઠાર માર્યા હતા. બીજી તરફ દિલ્લી પોલીસે પુલવામા આતંકી હુમલાની ઘટનામાં સામેલ એક કાશ્મીરી યુવક સજાદ ખાનની ધરપકડ કરી છે. સજાદખાન પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકીને ઠાર કરાયો છે આતંકીઓએ બાંદીપુરામાં એક યુવતી અને 11 વર્ષના બાળકને બંધક બનાવ્યા હતા. ઓપરેશન દરમિયાન યુવતીને મુક્ત કરવામાં સેના સફળ રહી હતી પરંતુ 11 વર્ષિય માસૂમ બાળકની આંતકીઓએ હત્યા કરી નાખી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply