Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર લીબરેશન ફ્રન્ટ એટલે કે JKLF ઉપર પ્રતિબંધ લાદ્યો

Live TV

X
  • કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર લીબરેશન ફ્રન્ટ એટલે કે JKLF ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. કેન્દ્ર સરકારે કહ્યુ હતુંકે યાસિન મલીકનું આ સંગઠન દેશની સુરક્ષા માટે ખતરા રૂપ છે. આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવાની કામગીરી કરતી આ સંસ્થા પર પ્રતિબંધ દેશના હિતમાં હોવાનું કેન્દ્ર સરકારે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સુરક્ષાને લગતી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply