Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં 2 આતંકી ઠાર

Live TV

X
  • શોપિયામાં 2થી 3 આતંકીઓ છૂપાયા હોવાની આશંકા

    કશ્મીરના શોપિયામાં આવેલા ખ્વાજાપુરા રેબિન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ-એક આતંકી ઠાર-બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા-આતંકીઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલુ...જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના ખ્વાજાપુરા રેબાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.જેમાં સુરક્ષાદળના જવાનોએ 2 આતંકીને ઠાર માર્યા હતા.અને સમગ્ર વિસ્તારને ઘેરી છૂપાયેલા અન્ય આતંકીઓની શોધખોળ શરૂ કરી છે.મળતી જાણકારી મુજબ આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે અને આ અથડામણ હજુ પણ ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply