Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીર: ઉપરાજ્યપાલ મનોજ સિંહા સામુદાયિક રેડિયોનો શુભારંભ કરશે

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર સામુદાયિક રેડિયોનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

    જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર સામુદાયિક રેડિયોનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહા આજે જમ્મુ વિશ્વવિદ્યાલયમાં 54માં સ્થાપના દિવસના અવસરે આ શરૂઆત કરશે. આ પહેલ વિશ્વવિદ્યાલયના વિભિન્ન હિતધારકોના વિચારોને અભિવ્યક્તિ આપવા અને દેશમાં એકીકૃત વિકાસમાં લોકોને શામેલ થવા પ્રેરિત કરશે. જમ્મુ યુનિવર્સિટીના કુલપતિ ઉમેશ રાયે જણાવ્યું કે, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 લાગુ કરવા માટે નોડલ વિશ્વવિદ્યાલય તરીકે નામાંકન થવાથી સંસ્થાને ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થવામાં મદદ મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply