Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર: મુનિહાલમાં અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ 4 શંકાસ્પદ આતંકીઓને ઠાર માર્યા

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયાના મુનિહાલમાં એક અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ 4 શંકાસ્પદ આતંકીઓને ઠાર માર્યા છે. આ અંગેની માહિતી કાશ્મીર ઝોનના પોલીસે આપી છે. આતંકીઓ સામે સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. ઠાર મરાયેલા આંતકીઓ પાસેથી હથિયારો અને બોમ્બ પણ મળી આવ્યા છે. જો કે માર્યા ગયેલા આતંકીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply