Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીર સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Live TV

X
  • જમ્મુ કશ્મીરના બાંદીપોરાના હાજિન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હજુ વધુ કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે જેના પગલે અથડામણ ચાલુ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply