Skip to main content
Settings Settings for Dark

જમ્મૂમાં ગ્રેનેડ હુમલો, એક યુવકનું મોત, આશરે 33 લોકો ઈજાગ્રસ્ત

Live TV

X
  • જમ્મૂના એક બસ સ્ટેન્ડમાં ગુરૂવારે બપોરે એક જોરદાર ધમાકો થયો હતો.

    જમ્મૂઃ જમ્મૂના એક બસ સ્ટેન્ડ પર ગુરૂવારે બપોર જોરદાર ધમાકો થયો હતો. પોલીસ પ્રમાણે આ ગ્રેનેડ હુમલામાં એક વ્યક્તિનું મોત તથા 33 લોકોને ઈજા પહોંચી છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષાકર્મીઓએ તે વિસ્તારમાં નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે. બપોરે 12 કલાક આસપાસ ભીડભાડ વિસ્તારમાં બનેલા બસ સ્ટેન્ડની પાસે એક ધમાકો થયો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply