Skip to main content
Settings Settings for Dark

જળ શક્તિ મંત્રાલયે આજે નાની સિંચાઈ યોજનાઓ પર છઠ્ઠી વસ્તી ગણતરીનો અહેવાલ બહાર પાડ્યો

Live TV

X
  • જળ શક્તિ મંત્રાલયે આજે નાની સિંચાઈ યોજનાઓ પર છઠ્ઠી વસ્તી ગણતરીનો અહેવાલ બહાર પાડ્યો હતો. અહેવાલ મુજબ, દેશમાં 23 કરોડ 14 લાખ નાની સિંચાઈ (MI) યોજનાઓ નોંધાઇ છે. જેમાંથી 21.93 મિલિયન ગ્રાઉન્ડ વોટર અને 1 કરોડ 21 લાખ સરફેસ વોટર યોજનાઓ છે. તમામ વ્યક્તિગત માલિકીની યોજનાઓમાંથી, 18.1 ટકા મહિલાઓની માલિકીની છે. દેશમાં સૌથી વધુ નાની સિંચાઇ યોજનાઓ ઉત્તરપ્રદેશમાં છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તામિલનાડુના નામે નોંધાયેલી છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, અગાઉની વસ્તી ગણતરીની સરખામણીમાં નાની સિંચાઇ યોજનાઓમાં આશરે 1 કરોડ 42 લાખનો વધારો થયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply