Skip to main content
Settings Settings for Dark

ઝારખંડ : લાતેહમાં 5 નક્સલવાદી ઠાર, મોટી સંખ્યામાં હથિયાર જપ્ત

Live TV

X
  • જિલ્લા પોલીસ, સીઆરપીએફ અને ઝારખંડ જગુઆરની ત્રીજી બટાલીયનના જવાનોનું સંયુક્ત ઑપરેશન

    ઝારખંડના લાતેહાર જિલ્લામાં સિક્યોરિટી ફોર્સ સાથેના ઘર્ષણમાં પાંચ માઓવાદીઓને ઠાર મરાયા છે. લાતેહારના કેનું જંગલની વચ્ચે માઓવાદીઓ છુપાયા હોવાની સૂચના મળતા જિલ્લા પોલીસ, સીઆરપીએફ અને ઝારખંડ જગુઆરની ત્રીજી બટાલીયનના જવાનો માઓવાદીઓની શોધમાં નિકળી ગયા હતા. સિક્યોરિટી ફોર્સ જેવા માઓવાદીઓની નજીક પહોંચ્યાં, ત્યાં માઓવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. વળતા ગોળીબારમાં સૈનિકોએ પાંચ માઓવાદીઓને ઠાર મરાયા હતા. બાકીના માઓવાદી ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે બે એસ.એલ.આર., બે ઈન્સાસ રાયફલ, એક 315 બોરની રાયફલની સાથે મોટી સંખ્યામાં બુલેટ્સ જપ્ત કર્યા છે. હજુ પણ સર્ચ ઓપરેશન યથાર્થ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply