Skip to main content
Settings Settings for Dark

ટેલિકોમ એક્ટ : સિમકાર્ડ ખરીદવા પર મર્યાદા, ફેક આઈડી પર નંબર લેનાર થશે જેલ

Live TV

X
  • દેશમાં નવો ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે જે ખાસ કરીને જો ભારતનો કોઈ પણ નાગરિક વધારે પ્રમાણમાં સિમકાર્ડ ખરીદી કરશો તો મસમોટો દંડ ભરવો અથવા સજા ભોગવવી પડશે. 

    ફેક આઈડી આપીને ખોટી રીતે સીમ લેનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, જે અંતર્ગત તેને 3 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ કરવામાં આવશે. આ નવો કાયદો 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ આધિનિયમને બદલે લાગુ કરાશે. 

    આ નવા કાયદા હેઠળ ગ્રાહકોને ગુડ્સ, સેવાઓ માટે જાહેરાત અને પ્રમોશન મેસેજ મોકલતા પહેલા મંજૂરી લેવી પડશે. સુરક્ષાના કારણો સર યુદ્ધ જેવી સ્થિતિમાં જરુર પડ્યે સરકાર ટેલિકોમ નેટવર્ક પરના મેસેજને ઈન્ટરસેપ્ટ કરી શકશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply