Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભા અને લોકસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા

Live TV

X
  • 18મી લોકસભાનો આજે 5મો દિવસ છે . આજે રાજ્યસભા અને લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે. રાજ્યસભામાં ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદી ધન્યવાદ પ્રસ્તાવ ઉપર ચર્ચા શરૂ કરશે. તો લોકસભામાં અનુરાગ સિંહ ઠાકુર આ ચર્ચા શરૂ કરશે. 
    તો રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે થયેલી ચર્ચાનો જવાબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 જૂલાઇના રોજ લોકસભામાં તેમજ 3 જૂલાઇના રોજ રાજ્યસભામાં આપી શકે છે. લોકસભાનું 23 જૂનથી શરૂ થયેલું સત્ર 3 જૂલાઈ સુધી ચાલશે. રાજ્યભાનું સત્ર 27 જૂનથી શરૂ થયું હતું. તે પણ  3 જુલાઈ સુધી ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply