Skip to main content
Settings Settings for Dark

તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને 196 સ્પેશિલ અપ-ડાઉન ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવાયો

Live TV

X
  • રેલ મંત્રાલયે તહેવારોના સમયમાં સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને 196 સ્પેશિય ટ્રેનોને દોડાવવાનો નિર્ણય લાધો છે. આ સ્પેશિયલ ટ્રેન આ મહિનાની 20 તારીખથી 30 નવેમ્બરની વચ્ચે દોડશે.

    રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે આ તહેવારની સીઝન માટે આ સ્પેશિલ ટ્રેનનું ભાડુ હાલની સ્પેશિયલ ટ્રેનોના ભાડા જેટલું જ રાખવામાં આવશે. રેલ મંત્રાલયે જણાવ્યા અનુસાર ઝોનર રેલવે આ પ્રકારની ટ્રેનોના ટાઈમ ટેબલ વિશે પહેલાથી જ સુચન કરશે. તહેવાર સ્ટેશિયલ ટ્રેનમાં અમુક ટ્રેનોનું સંચાલન રોજ કરવામાં આવશે. ત્યાં જ અમુક ટ્રેનોને અઠવાડિયામાં નિર્ધારિત દિવસોમાં ચલાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply