Skip to main content
Settings Settings for Dark

તીસ હાજરી કોર્ટે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષી ઠેરવ્યા

Live TV

X
  • આપરાધિક ષડયંત્ર, અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત કુલદીપ સિંહ સેંગરને દોષી ઠેરવ્યા, કોર્ટે મામલામાં સહ આરોપી મહિલા શશિ સિંહને નિર્દોષ ઠેરવી

    ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દિલ્હી કોર્ટે ભાજપમાંથી કાઢી મૂકવામાં આવેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષી ઠેરવ્યો છે. જ્યારે છોકરીને સેંગરની પાસે લઈ જનાર મહિલા શશિ સિંહને નિર્દોષ ઠેરવી છે. તેની સજા અંગે ચર્ચા 18 ડિસેમ્બરે થશે. તે દિવસે સજા સંભળાવવામાં આવી શકે છે. સેંગર અને તેના સાથીઓએ 2017માં છોકરીનું અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ કર્યું હતું. ઘટનાના લગભગ અઢી વર્ષ બાદ કોર્ટમાં ગત મંગળવારે સુનાવણી પૂર્ણ થઈ હતી.
    સ હજારી કોર્ટે તિહાડ જેલમાં બંધ કુલદીપ સેંગરને આપરાધિક ષડયંત્ર, અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત દોષી ઠેરવ્યા છે. જ્યારે છોકરીને સેંગરની પાસે લઈ જનાર સહ આરોપી શશિ સિંહને નિર્દોષ જાહેર કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply