Skip to main content
Settings Settings for Dark

નાગાલેન્ડના રાજ્યપાલ આર એન રવિને મેઘાલયનો વધારાનો હવાલો સોંપાયો 

Live TV

X
  • નાગાલેન્ડના રાજ્યપાલ આર.એન. રવિ તેમની પોતાની ફરજો ઉપરાંત, મેઘાલયના રાજ્યપાલની કામગીરી નિભાવવા માટે નિમણૂક કરવામાં આવી  

    રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાગાલેન્ડના રાજ્યપાલ આર એન રવિને મેઘાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. "ભારતના રાષ્ટ્રપતિ મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયની રજા પર ગેરહાજરી દરમિયાન, નાગાલેન્ડના રાજ્યપાલ આર.એન. રવિ તેમની પોતાની ફરજો ઉપરાંત, મેઘાલયના રાજ્યપાલની કામગીરી નિભાવવા માટે નિમણૂક કરવામાં આવી  છે." રવિ નાગા બળવાખોરો સાથેની વાટાઘાટો માટે કેન્દ્રના ઇન્ટરલોક્યુટર પણ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply