Skip to main content
Settings Settings for Dark

દહેરાદૂનમાં IMA ની પાસિંગ આઉટ પરેડની સલામી લેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે એટલે કે તારીખ 11 મી ડિસેમ્બરના રોજ દહેરાદૂનમાં ભારતીય સૈન્ય અકાદમીની પાસિંગ આઉટ પરેડમાં સલામી ઝીલશે. પરેડમાં ભારત અને વિદેશના મળીને 387 જેન્ટલમેન કેડેટ્સ ભાગ લેશે, જે પૈકીના 319 જેન્ટલમેન કેડેટ્સ ભારતીય છે, જ્યારે 68 કેડેટ્સ, 8 મિત્ર દેશોના છે. આ 8 મિત્ર દેશોમાં અફઘાનિસ્તાન, ભૂતાન, શ્રીલંકા, નેપાળ, માલદીવ, મ્યાનમાર, ટાન્ઝાનિયા અને તુર્કમેનિસ્તાનના કેડેટ્સ ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply