Skip to main content
Settings Settings for Dark

દિલ્લીમાં તાપમાનનો પારો પહોંચ્યો 8 ડિગ્રી પર, જનજીવનને થઇ અસર

Live TV

X
  • ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઇને દિલ્લીનું તાપમાન 8 ડિગ્રી પર પહોંચ્યું. જેના કારણે ઠંડક અને ઠંડુ પવન વાળું વાતાવરણ બની ગયું છે. દિલ્હી-એનસીઆરમાં પણ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે ટ્રાફિકની પણ સમસ્યાઓ જોવા મળી હતી.  તો લોકોને વાહન ચલાવતી સમયે સાવચેતી પણ રાખવી પડી રહી છે.. ધુમ્મસ વાળા  વાતાવરણને લઇને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવનાકી ફલાઇટોને પણ ડાઇવર્ડ કરવામાં આવી છે..  વધારેમાં ટ્રેન સેવા પણ અસર પડી હતી.. અને કેટલીક ટ્રેન મોડી પડી હતી.. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply