Skip to main content
Settings Settings for Dark

દિલ્લીમાં રેકોર્ડ બ્રેક ઠંડી, લોકોનું જનજીવન ખોરવાયું

Live TV

X
  • ઉત્તરભારતમાં પડી રહેલી કાતિલ ઠંડીએ લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે.. રાજધાની દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે.. વર્ષ 1901 બાદ સોમવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો.

    ઉત્તરભારતમાં પડી રહેલી કાતિલ ઠંડીએ લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે..  રાજધાની દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે..  વર્ષ 1901 બાદ સોમવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો. દિલ્હીમાં ગઈકાલે દિવસનું તાપમાન 1901 બાદ અત્યાર સુધીમાં સૌથી નીચા સ્તરે 9.4 ડિગ્રી સેલ્સિયલ નોંધાયું.. શહેરમાં ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવીત થયું.. શ્રીનગરમાં  ન્યૂનત્તમ તાપમાન  શૂન્યથી 6.5 ડિગ્રી ઓછું નોંધાયું હતું.. ભારે ઠંડીના કારણે શ્રીનગરનું પ્રસિધ્ધ ડાલ સરોવર પર બરફ જામી ગયો હતો.. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે.. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 1 જાન્યુઆરીથી ઉત્તરભારતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply