Skip to main content
Settings Settings for Dark

દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે બનાવેલ કૃષિ કાયદા અંગેની સમિતિની બેઠક યોજાઈ

Live TV

X
  • દિલ્હીમાં નાસ કોમ્પ્લેક્સ પરિસરમાં નવા કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિની બેઠક યોજાઈ હતી આ સમિતિએ 9 રાજ્યના 32 સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી.

    દિલ્હીમાં નાસ કોમ્પ્લેક્સ પરિસરમાં નવા કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિની બેઠક યોજાઈ હતી આ સમિતિએ 9 રાજ્યના 32 સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી.

    બેઠકમાં સમિતિના ત્રણ સભ્યો અનિલ ઘનવટ, ડૉ. પ્રમોદ જોશી અને અશોક ગુલાટી ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસીય આ બેઠકમાં 3 અને 4 ફેબ્રુઆરીએ આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, સહિત 9 રાજ્યોના 32 એફપીઓ સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે આજે ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના સંગઠનો સાથે વાત કરી નવા કૃષિ કાયદાઓ અંગે અભિપ્રાય લેવામાં આવ્યા હતા. સમિતિના સભ્ય અનિલ ઘનવટે આ અંગે કહ્યું હતું કે, આ સમિતિ નિષ્પક્ષ રીતે કામ કરી રહી છે અને 12 માર્ચ સુધીમાં આ સમિતિ સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply