Skip to main content
Settings Settings for Dark

દિલ્હીના મુખ્યપ્રધાન પટીયાલા હાઉસ કોર્ટમાં માનહાનિના મામલે રહેશે હાજર

Live TV

X
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીના પટીયાલા હાઉસ કોર્ટમાં માનહાનિના મામલે હાજર રહેશે. ભાજપના નેતા રાજીવ બબ્બરે દિલ્હી ભાજપા તરફથી કેસ દાખલ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે ભાજપા પર આરોપ લગાવ્યો હતા કે ભાજપાએ મતદાન યાદી માંથી ખાસ જાતિના મતદારોના નામ કમી કરાવ્યા હતા.

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીના પટીયાલા હાઉસ કોર્ટમાં માનહાનિના મામલે હાજર રહેશે. ભાજપના નેતા રાજીવ બબ્બરે દિલ્હી ભાજપા તરફથી કેસ દાખલ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે ભાજપા પર આરોપ લગાવ્યો હતા કે ભાજપાએ મતદાન યાદી માંથી ખાસ જાતિના મતદારોના નામ કમી કરાવ્યા હતા. રાજીવ બબ્બરે, અરવિંદ કેજરીવાલ સિવાય રાજ્ય સભા સભ્ય સુશિલ કુમાર ગુપ્તા , ધારાસભ્ય મનોજ કુમાર તથા આમ આદમી પાર્ટીના પ્રવક્તા આતીશિ વિરુદ્ર મતદાન યાદી માંથી નામ કમી કરવાના આરોપથી ભાજપાની છબી ખરડાઇ છે તેવો આરોપ લગાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply