દિલ્હી ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહે જળમીટ્ટી રથયાત્રા સમારોહને સંબોધન કર્યું
Live TV
-
દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહે જળમીટ્ટી રથયાત્રા સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે રાજનીતિક ઉદ્દેશથી આ યાત્રા આયોજીત કરાઇ નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ માટે આ રથયાત્રાનું આયોજન થયું છે.
દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહે જળમીટ્ટી રથયાત્રા સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે રાજનીતિક ઉદ્દેશથી આ યાત્રા આયોજીત કરાઇ નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ માટે આ રથયાત્રાનું આયોજન થયું છે. ઇન્ડિયા ગેટથી આ જળ-મિટ્ટી યાત્રાની શરૂઆત થઇ છે જેથી આ રથયાત્રાને અસાધારણ રૂપે જોવામાં આવે. આ યાત્રાનો ઉદ્દેશ , આપણું રાષ્ટ્ર સંપૂર્ણ સુરક્ષીત રહે તેમજ આપણે રાષ્ટ્રને સશક્ત , સ્વાભિમાની, સ્વાવલંબી રાષ્ટ્રના રૂપમાં જોઇએ છે. આવતા મહિને રાષ્ટ્ર રક્ષા મહાયજ્ઞ શરૂ થશે, જેમા દેશની સરહદ ઉપરાંત ચાર ધામથી જળ-મીટ્ટી એકત્રીત કરાશે. આ ઉદ્દેશથી આ રથયાત્રાનો દિલ્હીથી પ્રારંભ કરાવ્યો છે.