Skip to main content
Settings Settings for Dark

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે, 5 ફેબ્રુઆરીએ થશે મતદાન

Live TV

X
  • દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી કુલ 1522 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નામો પરત ખેંચવા અને ઉમેદવારી પત્રોની છટણી કર્યા બાદ હવે કુલ 699 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

    દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. સોમવારે ઉમેદવારો દ્વારા નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ઉમેદવારીપત્રોની ચકાસણી અને પરત ખેંચ્યા બાદ કુલ ઉમેદવારોની સંખ્યા 699 રહી ગઈ છે. આમાં સૌથી વધુ ઉમેદવારો નવી દિલ્હી સીટ પરથી 23 ઉમેદવારો લડી રહ્યા છે, જ્યારે સૌથી ઓછા પટેલ નગર અને કસ્તુરબા નગરમાંથી છે, જેની સંખ્યા પાંચ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2025 Max Temp : °C Min Temp : °C
apply