Skip to main content
Settings Settings for Dark

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ આજે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બેઠક યોજાશે

Live TV

X
  •  દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ આજે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા, સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષ આ બેઠકમાં હાજર રહેશે. તેમના ઉપરાંત, દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા, ચૂંટણી પ્રભારી બૈજયંત જય પાંડા અને દિલ્હીના કેટલાક અન્ય નેતાઓ પણ હાજર રહેશે. દિલ્હી ભાજપ  પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ તરફથી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યો પક્ષ તરફથી સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવવા સક્ષમ છે. આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી આતિશી આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. આતિશી LG સચિવાલયમાં પોતાનું રાજીનામું સુપરત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply