Skip to main content
Settings Settings for Dark

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી

Live TV

X
  • દિલ્હીની તમામ 70 બેઠક પર જાહેર કર્યા પોતાના ઉમેદવાર-વર્તમાન 14 ધારાસભ્યોની કપાઈ ટિકિટ.

    આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે બધી જ 70 બેઠકો માટે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ દિલ્હી બેઠક પરથી તો ઉપમુખ્યમંત્રી પટપડગંજની બેઠક પરથી ચૂંટણી લડશે. યાદીમાં 14 હાલના ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જ્યારે 24 નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે. અન્ય નામો પર નજર કરીએ તો મંત્રી ગોપાલ રાય બાબરપુરથી, ,સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી, ઇમરાન હુસૈન બલ્લીમરાનથી, આતિશી કાલકાજીથી, રાઘવેન્દ્ર ચઢ્ઢા રાજેન્દ્ર નગરથી, દિલીપ પાંડે તિમારપુરથી, રાજેન્દ્ર પાલ ગૌતમ સીમાપુરીથી, રામનિવાસ ગોયલ શાહદરાથી ચૂંટણી લડશે. જોકે કોઈ મંત્રીની ટિકિટ કાપવામાં આવી નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply