Skip to main content
Settings Settings for Dark

દિલ્હી સહિત દેશભરનાં ઘણા રાજ્યોમાં તાપમાનમાં નોંધાયો ઘટાડો

Live TV

X
  • દિલ્હી સહિત દેશભરનાં ઘણા રાજ્યોમાં તાપમાનમાં નોંધાયો ઘટાડો

    દિલ્હી સહિત દેશભરનાં ઘણા રાજ્યોમાં લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી છે. ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વિધિવત રીતે ચોમાસાની પધરામણી થઈ છે. આજે ચોમાસું ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તારમાં પ્રવેશ કરશે. આ સિવાય બિહારના મોટાભાગનાં વિસ્તારોમાં પણ ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, કેરળ, તમિલાનાડુ સહિત કેટલાય રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજધાની દિલ્હીમાં બે દિવસથી ગરમીનું જોર ઘટ્યું છે. તેમાં પણ શુક્રવારે વરસેલા વરસાદથી તાપમાનનો પારો નીચે ગયો છે. લોકોને ભીષણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન ખાતાના મતે આજે પણ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટું પડવાની પણ શક્યતા છે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply