દિવાળીની રાતથી થઈ દિલ્લીની હવા પ્રદુષીત
Live TV
-
દિલ્હીમાં ફોડવામાં આવેલા ફટાકડાથી દિલ્લીની હવા જોખમી સ્તરે પહોચી
દિલ્લીમાં દિવાળીની રાતથી હવા પ્રદુષીત થઈ ગઈ છે.ચારે બાજુ ઘુમ્મસ જોવા મળી રહ્યુ છે.ત્યારે ગુરૂવારે જાહેર કરેલ એર ક્વોલીટી ઈન્ડેકસમાં દિલ્લીની હવા જોખમી સ્તરે પહોચી ગઈ હતી.જેનું એક કારણ દિલ્હીમાં ફોડવામાં આવેલા ફટાકડા છે.એર ક્વોલીટી ઈન્ડેકસ મુજબ આનંદ વિહારમાં પ્રદુષણનું સ્તર 999 ચાણક્યપુરીમાં 459 અને ઓક્યુઆરમાં 999 સ્તર થયુ હતુ.પ્રદુષણનું આ સ્તર ખતરનાક શ્રેણીમાં આવે છે.ત્યારે દિલ્લીની આ પરીસ્થીતી અંગે અમારા સંવાદદાતા અરૂણ શર્માએ તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
