Skip to main content
Settings Settings for Dark

દેશના છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી, 8 સપ્ટેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ

Live TV

X
  • ગોશી અને ધનપુર સીટના ધારાસભ્યોના રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે.

    દેશના છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં એક-એક અને ત્રિપુરાની બે બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના ગોશી, ઉત્તરાખંડના બાગેશ્વર, પશ્ચિમ બંગાળના ધુપગુડી, ઝારખંડના ડુમરી, કેરળના પુથુલ્લી અને ત્રિપુરાના બૉક્સાનગર અને ધનપુરમાં પેટાચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણીનું પરિણામ 8 સપ્ટેમ્બરે જાહેર થશે. ગોશી અને ધનપુર સીટના ધારાસભ્યોના રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે. આ સિવાય બાકીની પાંચ સીટો પર ધારાસભ્યો અવસાન પામતા આ બેઠક પર મતદાન કરાઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply