Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાની બે દિવસીય મુલાકાતે

Live TV

X
  • 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને ઈન્ડોનેશિયા દ્વારા આયોજિત 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાની બે દિવસીય મુલાકાતે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર જકાર્તાની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને ઈન્ડોનેશિયા દ્વારા આયોજિત 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. હાલમાં ઈન્ડોનેશિયા આસિયાનની અધ્યક્ષતા કરી રહ્યું છે. અગાઉ, 2022માં ભારત-આસિયાન સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત કર્યા પછી આ પહેલી આસિયાન-ભારત સમિટ છે. આ સમિટ દરમિયાન ભારત-આસિયાન સંબંધોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. તેમજ સહકાર અંગે ભાવિ દિશા નક્કી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply