Skip to main content
Settings Settings for Dark

દેશના ટોપ-7 ઓનલાઈન ગેમર્સની PM મોદી સાથે મુલાકાત, ગેમિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મુદ્દે વાતચીત કર્યા બાદ પ્રધાનમંત્રીએ મોબાઈલ અને કમ્પ્યુટર પર રમી ગેમ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂજના તીર્થ મહેતા સહિત દેશના 7 ઓનલાઈન ગેમર્સ નમન માથુર, અનિમેષ અગ્રવાલ, મિથિલેશ પાટણકર, પાયલ ધારે, અંશુ બિષ્ટ,  અને ગણેશ ગંગાધર સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન ગેમર્સે પ્રધાનમંત્રી સાથે ગેમિંગ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ગેમિંગ ખેલાડીઓ સાથે કોમ્પ્યુટર અને મોબાઈલ પર ગેમ પણ રમી હતી.. ગેમર્સ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ ગેમિંગ ઈન્ડસ્ટ્રીના અલગ અલગ પ્રકારના વિકલ્પ પર ચર્ચા કરી અને કહ્યું, ગેમિંગ ઈન્ડસ્ટ્રીને આવનાર સમયમાં ક્રાંતિકારી બદલાવના રૂપમાં જોવાઈ રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply