Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાના નવા કેસ 31,118, 482 ના મૃત્યુ

Live TV

X
  • દેશમાં કોરોના સામેનો જંગ યથાવત છે. દેશમાં ગત છેલ્લા દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 31,118 કેસ નવા કેસ સામે આવ્યા...છેલ્લા 24 કલાકમાં 482ના મૃત્યુ થયા...કુલ 1,37,621 ના મૃત્યુ થયા...દેશમાં કોરોનાના કુલ 94,62,809 કેસ થયા...છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,985 દર્દી સાજા થયા...દેશમાં કુલ 88,89,585 સ્વસ્થ થયા, જ્યારે દેશમાં કુલ 4,35,603 સક્રિય કેસ નોંધાયા...સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા છે...છેલ્લા દેશમાં 24 કલાકમાં કોરોનાના 9,69,322 ટેસ્ટ કરાયા, જયારે દેશમાં અત્યાર સુધી દેશમાં કુલ 14,13,49,298 ટેસ્ટ કરાયા....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply