દેશમાં કોરોનાના નવા 10, 753 કેસ, એક્ટિવ કેસ 53 હજારને પાર
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. પાછલા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 10 હજાર 753 કેસ નોંધાયા હતા. જ્યારે 6 હજાર 628 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે...તો, એક્ટિવ કેસનો આંક 53 હજારને પાર પહોંચી ગયો છે.
દરરોજનો પોઝિટિવિટી રેટ (6.78%)
સપ્તાહિક પોઝિટિવિટી રેટ (4.49%)
સાજા થવાનો દર (98.69%)
