Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 24,492 કેસ, 131 મૃત્યુ

Live TV

X
  • દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સવારે 8 વાગ્યા સુધીના કોરોના વાયરસના આંકડાની વાત કરવામાં આવે તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,492 કોરોનાના નવા કેસ નોંધાયા...દેશમાં છેલ્લા 24 કલાકમાં 131 લોકોના મૃત્યુ થયા છે...જ્યારે 20,191 દર્દી સાજા થયા છે....દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,14,09,831 કેસ નોંધાયા છે...જેમાંથી અત્યાર સુધી 1,10,27,543 દર્દી સાજા થયા છે...કોરોનાના સક્રિય કેસની વાત કરવામાં આવે તો 2,23,432 સક્રિય કેસ છે...દેશમાં કોરોનાના કારણે કુલ 1,58,856ના મૃત્યુ થયા છે...

    દેશમાં 24 કલાકમાં કોરોનાના 8,73,350 ટેસ્ટ કરવામાં આવ્યા...અત્યાર સુધી કુલ 22,82,80,763 ટેસ્ટ કરાયા.... દેશમાં અત્યાર સુધી 3,17,71,661 લોકોને રસી અપવામાં આવી...14 માર્ચ 2021ના દિવસે 18,63,623 લોકોને કોરોનાની રસી અપવામાં આવી હતી...કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કેરળ રાજ્યમાં નોંધાયા છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply