દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપવામાં હિમાચલ પ્રદેશ હંમેશા આગળ: કેન્દ્રીય ગૃહમંત્રી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપવામાં હિમાચલ પ્રદેશ હંમેશા આગળ રહ્યા છે...આજે શિમલામાં એક રેલીમાં ગૃહમંત્રીએ કહ્યું કે કે રાજ્યમાં ચાર પરમવીર ચક્ર વિજેતા છે...કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશ માટે બલિદાન આપતા હિમાચલ પ્રદેશના લોકોના સાહસ અને બલિદાનને નમન કર્યા..મહત્વનું છે કે રાજ્યમાં જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપ સરકારે બે વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ રેલીનું આયોજન કર્યું હતું..આ અવસર પર ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ હાજર હતા...
