દેશમાં આધાર નોંધણી કરાવનારા લોકોની સંખ્યા 125 કરોડની ઉપર પહોંચી
Live TV
-
દેશમાં વિશિષ્ટ ઓળખાણ સંખ્યા આધાર હેઠળ નોંધણી કરાવનારા લોકોની સંખ્યા સવા એક અબજને પાર કરી ગઈ છે..આજે દેશના 125 કરોડ લોકો પાસે પોતાનો આધાર છે..આટલું જ નહીં ઓળખાણના પ્રમાણના રૂપમાં આધારનો ઉપયોગ તેજીથી વધી રહ્યો છે...આજે UIDAIને આધાર અપડેશન અને પ્રમાણિત કરવા માટે દરરોજ ત્રણથી ચાર લાખ અરજીઓ મળે છે..
