Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિએ ઓડિશાના બલાંગીરમાં LPG બોટલિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈંયા નાયડુએ ઓડિશાના બલાંગીરમાં LPG બોટલિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો...ખરાબ હવામાનના કારણે ઉપરાષ્ટ્રપતિની ઓડિશા યાત્રા રદ થઈ...ઉપરાષ્ટ્રપતિ છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર હવામાન ચોખ્ખુ થવાની લગભગ બે કલાક રાહ જોતા રહ્યા..અને અંતે તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બલાંગીરમાં જનસમૂહને સંબોધન કર્યું..

    ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઓડિશાના રાજ્યપાલ  પ્રોફેસર ગણેશી લાલ એ આ ફેક્ટ્રીનો શુભારંભ કર્યો...જેના પર લગભગ 103 કરોડ રૂપિયા ખર્ચ થયા છે...અહીંયા લગભગ 42 લાખ સિલિન્ડર બનાવી શકાય છે...આ ફેક્ટ્રીથી પશ્ચિમી ઓડિશાના 14 જિલ્લાના રહેવાસીઓને લાભ થશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply