Skip to main content
Settings Settings for Dark

ધરતીનું સ્વર્ગ ગણાતું જમ્મુ-કાશ્મીર પ્રવાસીઓ માટે ખુલ્યું

Live TV

X
  • રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે ઘાટી વિસ્તારમાં ગૃહ વિભાગની ઇસ્યૂ થયેલ એડવાઈઝરી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

    ધરતીનું સ્વર્ગ ગણાતું જમ્મુ-કાશ્મીર ગઈકાલથી પ્રવાસીઓ માટે ખુલ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરાયા બાદ પ્રવાસીઓ ઘાટી વિસ્તારનો પ્રવાસ કરી શકશે. તેઓ નીડર થઈને ફરી શકશે. જમ્મુ-કાશ્મીર સરકારે 2 ઓગસ્ટે અનુચ્છેદ 370 હટાવ્યા પહેલા પ્રવાસીઓને કાશ્મીર છોડવાની એડવાઇઝરી બહાર પાડી હતી. જે ગઈકાલે પરત ખેંચવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારે પ્રવાસીઓને તમામ જરૂરી સહાયતા પૂરી પાડવાની જાહેરાત કરી છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે ઘાટી વિસ્તારમાં ગૃહ વિભાગની ઇસ્યૂ થયેલ એડવાઈઝરી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply