Skip to main content
Settings Settings for Dark

નવા કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો હવે મંત્રણા માટે તૈયાર

Live TV

X
  • નવા કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો હવે મંત્રણા માટે તૈયાર છે. ત્યારે સરકાર ખેડૂતો સાથે 30 ડિસેમ્બરે બપોરે 2 કલાકે વિજ્ઞાન ભવન ખાતે મંત્રણા કરશે. આ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, સરકાર ખેડૂતો સાથે 30 ડિસેમ્બરે મંત્રણા કરશે, જેમાં ચાર એજન્ડા પર વિસ્તૃત ચર્ચા કરી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ હાથ ધરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply