નાણાં મંત્રીની અધ્યક્ષતામાં મળશે જીએસટી કાઉન્સિલની બેઠક
Live TV
-
ઇ-વાહનો પરનો ટેક્સ 12 ટકાથી ઘડીને 5 ટકા સુધી થઇ શકે છે
નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 36મી જીએસટી કાઉન્સિલની બેઠક મળશે..જેમા ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા જીએસટી દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણ કરવામાં આવશે..આ બેઠકમાં નિર્મલા સિતારમણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે..બેઠકમાં બેટરીથી ચાલતી કાર અને સ્કુટરમાં જીએસટીના દરમાં ઘટાડો કરવા નિર્ણય લેવાઇ શકે છે..જો આ નિર્ણય લેવાય તો દેશમાં ઇલેકટ્રોનિક વાહનોની કિંમતમાં ઘટાડો થઇ શકે છે..
