Skip to main content
Settings Settings for Dark

તમામ પૂર્વ પ્રધાનમંત્રીની યાદમાં બનશે સંગ્રાહલય

Live TV

X
  • પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર પર લખાયેલા પુસ્તકનું કર્યું વિમોચન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર પર લખાયેલા પુસ્તક 'ચંદ્રશેખર-ધ બેસ્ટ આઈકન ઓફ આઈડિયોલોજિકલ પોલિટિક્સનું' વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત ઘણા ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તક લોકસભાના ઉપસભાપતિ હરિવંશ અને રવિદત્ત બાજપેયીએ મળીને લખ્યું છે. આ પ્રસગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આઝાદી પછી ઘણા નેતાઓની છબી યોગ્ય રીતે પ્રદર્શિત કરાઈ નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બધા પૂર્વ પ્રધાનમંત્રીઓનું એક આધુનિક મ્યૂઝીયમ બનાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply