Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રીએ બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. સૌથી પહેલા નાણામંત્રી નાણા મંત્રાલયમાં પહોંચ્યા હતા.

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં બજેટ રજૂ કરતા  પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. સૌથી પહેલા નાણામંત્રી નાણા મંત્રાલયમાં પહોંચ્યા હતા. ત્યારથી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. જયાં રાષ્ટ્રપતિ સાથે બજેટને લઇને ચર્ચા કરી હતી. અને રાષ્ટ્રપતિને બજેટની સોફ્ટ કોપી સોંપવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply