નાણામંત્રી નિર્મલા સીતારમણે ખાનગી અને સાર્વજનિક ક્ષેત્રનાં બેંક પ્રમુખો સાથે કર્યો સંવાદ
Live TV
-
નાણામંત્રી નિર્મલા સીતારમણે , તમામ ખાનગી અને સાર્વજનિક ક્ષેત્રનાં બેંક પ્રમુખો સાથે , વન ટુ વન વાતચીત કરી હતી. નાણામંત્રીએ સાર્વજનિક ક્ષેત્રે , બેંકોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે દેશભરમાં અવિરત બેંકિંગ સેવા યથાવત રાખવા માટેના પ્રયાસો માટે , બેંક પ્રમુખોને પ્રોત્સાહીત પણ કર્યાં હતાં. નાણામંત્રીએ બેંક પ્રમુખોને , એ સુનિશ્ચિત કરવા માટે ક્હ્યું , કે શાખા, એટીએમ , અને બેંન્કીંગમાં ,, સંપર્કના સ્તર પર પ્રર્પાપ્ત તરલતાં થાય.
તો આ તરફ પ્રધાનમંત્રી મોદીએ દેશમાં ફેલાયેલા કોરોના વાયરસના સંકટ રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ આયુષ સેવાઓ સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાના સંવાદમાં આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની સિદ્ધ મેડિસીન્સ સાથે જોડાયેલા ડોક્ટર અને અન્ય પ્રોફેશનલ્સેસાથે વાતચીત કરી હતી
