નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરશે
Live TV
-
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું બજેટ હશે. ગઈકાલે બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. આર્થિક સર્વેક્ષણ દેશની આર્થિક સ્થિતિની ઝલક રજૂ કરે છે.