Skip to main content
Settings Settings for Dark

નિર્ભયા કેસમાં દોષિત પવનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી 

Live TV

X
  • નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપી પવન ગુપ્તાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. દોષીના વકીલે દાવો કર્યો હતો કે, ઘટના સમયે પવન સગીર હતો. સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની સ્પેશિયલ બેન્ચ દ્વારા આજે સુનાવણી કરવામાં આવી હતી.

    નિર્ભયા દુષ્કર્મ કેસના આરોપી પવનની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હીની હાઈકાર્ટે પવન અને તેનાં અન્ય ત્રણ સાથીઓને ,, નિર્ભયા દુષ્કર્મ કેસમાં આરોપી ઠેરવતાં , 1 ફેબ્રુઆરીના રોજ , મૃત્યુદંડની સજા સંભળાવી છે. ત્યારે આરોપી પવને ઘટના સમયે પોતે સગીર હોવાની વાત જણાવતાં , મૃત્યુદંડની સજા વિરુદ્ધ , સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આજે આ અંગે નિર્ણય સંભળાવતાં પવનની અરજીને નકારી કાઢી છે. આ પહેલાં તેણે દિલ્હી હાઈકોર્ટમાં પણ આ જ દાવો કર્યો હતો પરંતુ 19 ડિસેમ્બરે તેની અરજી નકારી દેવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply