Skip to main content
Settings Settings for Dark

ન્યૂઝીલેન્ડ ભારતને બીજા ક્રમની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખે છે : વિન્સ્ટન પીટર્સ,નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી,ન્યૂઝીલેન્ડ

Live TV

X
  • ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સ અને ન્યૂઝીલેન્ડના વ્યાપાર અને નિકાસ મંત્રી ડેવિડ પાર્કર ગઇકાલે મુંબઈના BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)માં ભારત-ન્યૂઝીલેન્ડ ટ્રેડ ફોર ઓલ સેશનના અધ્યક્ષપદે હતા. ડેવિડ પાર્કરે કહ્યું ન્યૂઝીલેન્ડ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યો છે અને તેમની પાસે નિષ્ણાંતોની જાણકારી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના MD આશિષ ચૌહાણે સ્ટોક એક્સચેન્જનો બેલ શરૂઆતમાં વગાડ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply