Skip to main content
Settings Settings for Dark

કેવડિયા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય ઇન્ડિયા આઈડિયાઝ કોન્ક્લેવ 2020નો આજથી પ્રારંભ

Live TV

X
  • કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજીત ત્રિદિવસીય ઇન્ડિયા આઇડિયાઝ કોન્ક્લેવ-2020નો શનિવારથી પ્રારંભ થયો છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સહિત કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, માલદીવના પીપલ્સ મજલીસના સ્પીકર મોહંમદ નાશીદ સહિત દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોન્કલેવનું ઉદધાટન કરવામાં આવ્યું છે. કોન્કલેવની આ વખતની થીમ " ટર્નિગ ટુ રૂટસ રાઈઝિંગ ટુ હાઈટ્સ" એટલે કે જડ સે જુડે ઔર ઊંચાઈયો સે આગે બઢે પરની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply