Skip to main content
Settings Settings for Dark

પંજાબ, યૂપી, ઓરિસ્સા અને મેઘાલયમાં પણ પેટાચૂંટણી માટે આજે સવારથી મતદાન શરુ

Live TV

X
  • પંજાબ, યૂપી, ઓરિસ્સા અને મેઘાલયમાં પણ પેટાચૂંટણી માટે આજે સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. પંજાબની જલંધર લોકસભા, ઓરિસ્સાના જારસુગુડા, યુપીના રામપુરની સ્વાર અને મિર્ઝાપુરની છાનબે વિધાનસભા બેઠક તેમજ મેઘાલયના સોહિઓન્ગ બેઠક માટે આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ તમામ રાજ્યોમાં પેટાચૂંટણી માટેની બેઠકો પર સવારથી જ બુથકેન્દો પર મતદારોની કતારો જોવા મળી રહી છે. મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તમામ રાજ્યોની પેટાચૂંટણીનું પરિણામ 13મી મેના રોજ આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply