Skip to main content
Settings Settings for Dark

પ.બંગાળ, ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આર્મીની ટીમ લાગી કામે

Live TV

X
  • પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા ઓરફૂલી ગામમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે આર્મીની ટીમ પહોંચી.

    હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, પશ્ચિમ બંગાળના અલગ અલગ વિસ્તારમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે.  ઝારખંડમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદ પડશે. પશ્ચિમ બંગાળના દિઘામાં આર્મીના જવાનોએ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply